વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત 50 માં સ્વર્ણિમ ખેલ મહોત્સવ માં સામૂહિક સૂર્ય નમસ્કાર નું આયોજન કરવામાં આવેલ હતું .જેમાં અમારી સંસ્થા SPB Physiotherapy college નાં વિદ્યાર્થીઓ એવમ અધ્યાપક મિત્રો સહભાગી થયા હતા .
0